સરકારી સરવે નઁબરમા આવેલ પડતર કે બીન-ખેડાણ જમીન ; તેમા કોઇ કારણસર ખેડી ન શકાય તેવી જમીનનો સમાવેશ થાય છે.
પોત ખરાબા બે પ્રકાર ના હોય છે. જેમા —
(૧) મકાન કે ખરેખર ખરાબાને લિધે ખેડી ન શકાય તેવી જમીન. આ જમીન ખાતેદાર ઇચ્છે તો ખેડવા મુક્ત છે.
(૨) જાહેર હેતુ માટે સર્વે નઁબરમા જમીન પ્રચલિત રીવાજથી વપરાતી હોય તે જમીન. આવી જમીન ખેડી શકાય નહી.