સરકારી સરવે નઁબરમા આવેલ પડતર કે બીન-ખેડાણ જમીન ; તેમા કોઇ કારણસર ખેડી ન શકાય તેવી જમીનનો સમાવેશ થાય છે.

     પોત ખરાબા બે પ્રકાર ના હોય છે. જેમા —

     (૧)   મકાન કે ખરેખર ખરાબાને લિધે ખેડી ન શકાય તેવી જમીન. આ જમીન  ખાતેદાર  ઇચ્છે તો  ખેડવા મુક્ત છે. 

      (૨) જાહેર હેતુ માટે સર્વે નઁબરમા જમીન પ્રચલિત રીવાજથી વપરાતી હોય તે જમીન. આવી જમીન ખેડી શકાય નહી.