જયારે કબજેદાર મૃત્યુ પામે ત્યારે તેની જમીન માં તેના વારસદારોના નામ દાખલ કરવામાં આવે છે. તેના વારસદારોમાં તેની પત્ની, અને તેના સંતાનો નો સમાવેશ થાય છે. જેમને સીધીલીટીના વારસદાર કહેવામાં આવે છે.
વારસાઈ કરાવવા માટે જરૂરી આધાર પુરાવા .
- અરજીફોર્મ
- રૂ ૫૦ નો સ્ટેમ્પ
- વારસાઈ અંગેનું સોગંધનામું ( નોટરીવાળું )
- મરણનો દાખલો
- મારનાર વ્યક્તિનું પેઢીનામું
- વારસદારોના ઓળખકાર્ડ
- નમુના નં – ૭ ,૧૨, ૮(અ)