Skip to main content

જ્યારે પોલીસ અધિકારી અન્વેષણ બાદ રીપોર્ટ રજુ કરે અને કેસના સંપૂર્ણ અન્વેષણ બાદ જો પોલીસ અધિકારી ગુનો બનતો નથી તેવો અભિપ્રાય રજુ કરે તો તેવા રીપોર્ટ ને સમરી/આખરી રીપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. સમરી રીપોર્ટના નીચે પ્રમાણે પ્રકાર પડે છે.

(૧) ‘એ’ સમરી – ફરિયાદ માં જણાવ્યા મુજબના પુરાવા તપાસ દરમિયાન મળી આવે પણ આરોપી ન મળી આવે ત્યારે ‘એ’ સમરી ભરવામાં આવે છે. ભવિષ્યમાં જયારે પણ આરોપી મળી આવે ત્યારે કેસ રી–ઓપન કરીને ચાર્જશીટ કરી શકશે.

(૨) ‘બી’ સમરી – ફરિયાદમાં જણાવ્યા મુજબ પુરાવા ના મળી આવે ત્યારે અથવા ખોટી ફરિયાદ હોય ત્યારે ‘બી’ સમરી ભરવામાં આવે છે.

બી સમરી ‘વિથ પ્રોસીક્યુસન’ – જયારે કોઈને હેરાન કરવાના ઈરાદે દ્વેષ પૂર્વક ખોટી ફરિયાદ કરવામાં આવી હોય તો ફરિયાદીને શિક્ષા કરવી તેવો રીપોર્ટ .

(૩) ‘સી’ સમરી –  ભૂલથી થયેલી ફરિયાદ માહિતી કે હકીકતની ભૂલના કારણે થયેલ ફરિયાદ હોય તો ‘સી’ સમરી ભરવામાં આવે છે.  

Close Menu

Wow look at this!

This is an optional, highly
customizable off canvas area.

About Salient

The Castle
Unit 345
2500 Castle Dr
Manhattan, NY

T: +216 (0)40 3629 4753
E: [email protected]